તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • ગાંધીધામ : રવિવારેકિડાણા ખાતે એક પરિણીતાની લાજ લેવાના ઇરાદે છેડતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ : રવિવારેકિડાણા ખાતે એક પરિણીતાની લાજ લેવાના ઇરાદે છેડતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ : રવિવારેકિડાણા ખાતે એક પરિણીતાની લાજ લેવાના ઇરાદે છેડતી કરનારા શખ્સને પોલીસે ફરિયાદને પગલે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. રવિવારે કિડાણા ખાતે શિવધારા સોસાયટીમાં રહેતી એક પરિણીતા પાસે ઉછીના આપેલાં નાણાં પરત માગવા જનારા સંજય ગોસ્વામીએ પરિણીતાની લાજ લેવાના ઇરાદે હાથ પકડી છેડતી કરતાં પરિણીતાએ ગાંધીધામ બી ડિવિઝનમાં ફરિયાદ આપી હતી, જેના પગલે પોલીસે ઝડપી કાર્યવાહી દ્વારા આરોપીને ઝડપી લીધો હતો.

કિડાણામાં પરિણીતાની છેડતી કરનારો આરોપી ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો