• Gujarati News
  • સાતમા પાનાનું અનુસંધાન

સાતમા પાનાનું અનુસંધાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેલાતરફ જવાના માર્ગે આવેલ નવી દેલા વસાહતમાં 55 વર્ષના અાધેડ મહિલાને પણ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ હોવાનું નિદાન થતાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાઇ હતી. ઉપરાંત કડી તાલુકાના માથાસુર ગામની 35 વર્ષની મહિલાને પણ અમદાવાદ સિવિલમાં ખસેડાઇ હતી. એક સાથે ત્રણ મહિલાઓને સ્વાઇન ફલૂ પોઝિટિવ હોવાનું નિદાન થતા આરોગ્ય વિભાગ ચોંકી ગયો હતો અને દર્દીની નજીકના પરિવારજનોમાં દવા વિતરણ અને વિસ્તારમાં સર્વે કામગીરી હાથ ધરાઇ છે.

પાટણના સારથી નગર સોસાયટીમાં રહેતા 45 વર્ષના મહિલાને પણ સ્વાઇન ફલુ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

રિક્ષામાંડિલિવરી...

તાત્કાલિકદવાખાને લઇ જવી છે. જેથી દિનેશજી રિક્ષા લઇને સ્થળ પર પહોંચી ઉષાબેન દિલીપભાઇ ઓડને લઇને સિદ્ધપુર તરફ રિક્ષા દોડાવી હતી પરતુ એક બાજુ અંડરબ્રીજનું કામ અને બીજી બાજુ 11 વાગ્યે એક ટ્રેન આવતી હોઇ કાકોશી રેલવે ફાટક બંધ હતી જ્યારે રાજપુર ગરનાળા નીચેથી નિકળવા જતાં ટ્રાફિકમાં ફસાઇ જવાય તેમ હતું. સમયે હિંમત હારતાં તાત્કાલિક પાસેના પેપલ્લાવાસમાં રિક્ષા લઇ જઇને આસપાસથી મહિલાઓને બોલાવતાં મુળીબેન, હંસાબેન સહિતની મહિલાઓ દોડી આવીને રિક્ષામાં ઉષાબેનની પ્રસૂતિ કરાવી હતી. દરમિયાન વિનોદભાઇ ખેમાભાઇએ 108ને ફોન કરી બોલાવી ઉષાબેનને 11.30 કલાકે જનરલ હોસ્પિટલ લઇ જતાં ર્ડા. વિશાલ ચર્તુવેદી અને ર્ડા.અલ્કેશ પટેલ દોડી આવી તરત ગાયનેક ર્ડાકટરને બોલાવી લીધા અને બાળક અને માતાની સારવાર શરૂ કરી દેતાં બંને ભયમુક્ત બનતાં મહોલ્લાના તમામ રહિશોના જીવ હળવા થયા હતાં.તમામ લોકોએ રિક્ષાચાલકની પીઠ થાબડી હતી.