તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિતોની રેલી : અડધો અડધ એસટી બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રદર્શનકારીઓએ 6 બસના કાચ ફોડ્યા

મહેસાણનીબસના કાચ પ્રદર્શનકારીઓ તોડી નાખ્યા હતા. જેમા પાટણ, ચાણસ્મા, કડી, ખેરાલુ, મહેસાણા સહિતના સ્થળોએ રૂટ પરની બસને નિશાન બનાવાઇ હતી.સાંજે વલસાડથી આવતી બસ મહેસાણા નજીક માનવ આશ્રમ ચોકડી પહોંચતા પ્રદર્શનકારીઓ તોડફોડ કરવા જતા મુસાફરોની વિનંતિને કારણે બસને નુકસાન થતુ અટક્યુ હતુ.

આજેતમામ બસ રાબેતામુજબ દોડશે

આજેતમામ બસ પોતાના રૂટ પર રાબેતા મુજબ દોડશે તેમ મહેસાણા ડિવીઝન કંટ્રોલર નટુભાઇ પટેલે જણાવ્યુ હતુ. આજે તમામ ડેપોની બસ નિયત બની જવાથી મુસાફરોને કોઇ મુશ્કેલી નહીં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો