તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર ગુજરાતમાં...

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તર ગુજરાતમાં...

સુધીનોબંને બાજુનો માર્ગ લગભગ 40 મિનિટ સુધી જામ રહ્યો હતો. ત્યાર બાદ આંબેડકરની પ્રતિમાને પુષ્પ ચઢાવી કેટલાક યુવાનો નગરપાલિકામાં ઘૂસી ગયા હતા અને જનસેવાકેન્દ્રમાં તોડફોડ કરી તોરણવાળી માતાના ચોકમાં ખુલ્લી દુકાનો બંધ કરાવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાયેલા દલિત યુવાનો બી.કે. રોડ પરની દુકાનો બંધ કરાવતાં મોઢેરા ચોકડી પહોંચ્યા હતા. અહીં ચોકડી પર બાઇકો પાર્ક કરી સૂત્રોચ્ચાર સાથે માર્ગ પર સૂઈ જતા ચારે દિશામાં અડધો કલાક સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યાર બાદ આગળ વધેલી રેલીમાં જોડાયેલા યુવાનો દુકાનો બંધ કરાવી રહ્યા હતા તે સમયે હાઇવે પર શહેર પોલીસ સ્ટેશનથી કેટલેક અંતર દૂર પ્રભુ કોમ્પલેક્ષમાં મારવાડી ફાયનાન્સ અને ખોડિયાર ટ્રાવેલ્સની ઓફિસ બંધ કરાવવા થયેલા પથ્થરમારાને પગલે તંગદિલી સર્જાઇ હતી.

જેમાં યુવાનોએ ઓફિસમાંથી પથ્થર મારનારને બહાર લાવો તેવી જીદ સાથે માર્ગ પર બેસી ગયા હતા. અડધો કલાક સુધી ચાલેલા વિવાદ વચ્ચે ઉશ્કેરાયેલા યુવકોએ અહીં પાર્ક કારના કાચ ફોડી નાખ્યા હતા. એક સમયે પોલીસ અને યુવાનો વચ્ચે શાબ્દીક ટપાટપી થઇ હતી. રાધનપુર રોડ પર દલિતોએ દુકાનો બંધ કરાવી બંને બાજુના માર્ગો પર અડધો કલાક સુધી કરેલા ચક્કાજામે વાતાવરણ ગરમ કર્યુ હતું.

નોંધનીય છે કે, ફાયનાન્સની ઓફિસ પર થયેલા પથ્થરમારાની ઘટનાના અડધો કલાક બાદ કેટલાક દલિત યુવાનો પુન: અા ઓફિસે પહોંચી તોફાન કરે તે પહેલાં પહોંચેલી પોલીસે તેમને અટકાવી ફાયનાન્સ ઓફિસના એક કર્મચારીને પોલીસ મથક લઇ જતાં મામલો થાળે પડ્યો હતો.

કોંગ્રેસનોઘડો લાડુ થઇ ગયો

દલિતોપર થયેલા અત્યાચારના વિરોધમાં કોંગ્રેસ સાથે મળીને દલિતો આવેદનપત્ર આપશે તેવી થયેલી જાહેરાતને પગલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિર્તીસિંહ ઝાલા સહિતના શહેર અને તાલુકાના આગેવાનો તોરણવાળી માતાના ચોકમાં ભેગા થયા હતા. જોકે, રેલી સ્વરૂપે આવેલા દલિત યુવાનોએ કોંગ્રેસના ખેસ કાઢીને રેલીમાં જોડાવાની વાત કરતાં કેટલાક કોંગીઓ ખસી ગયા હતા.

ખેરાલુ-સતલાસણામાંં...

સતલાસણામાંપણ દલિતોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને જાહેર માર્ગો પર અડીંગો જમાવી ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અહીં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત હોઇ ટોળાં વિખેરાઇ ગયા હતા. મોટાભાગનાં બજારો ખુલ્લાં રહ્યાં હતાં.

વિજાપુરમાંપાણી

લવાશેતેવો ભરોસો આપી લોકોને શાંત કર્યા હતા. અંગે જવાબદાર અધિકારીએ જણાવ્યુ હતું કે શહેરના તમામ વિસ્તારમાં એક સરખુ પાણી આપવામાં આવે છે પરંતુ વિસ્તારના કેટલાક લોકોની માંગણી છે કે પાણી હજુ વધુ સમય સુધી આપવામાં આવે ત્યારે રજુઆતોને ધ્યાને લઇ યોગ્ય નિર્ણય કરાશે.

સરકારન્યાયમાં

નેતાઓપર પ્રહાર કરતાં કહ્યું કે, પાટીદાર નેતાઓએ દલિત રાજકીય આગેવાનો પાસેથી પ્રેરણા લેવી જોઇએ. કે જેમણે, પોતાની રાજકીય કારર્કિદીની પરવાહ કર્યા વિના સમાજને ખુલ્લો સાથ આપ્યો છે. જે અભિનંદનને પાત્ર છે.

અધૂરાશૌચાલયો

કરેલાઅહેવાલને પગલે બુધવારે જિલ્લા કલેકટર આલોકકુમાર પાંડેએ મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરને બોલાવી સંબધે જવાબ માંગ્યો છે અને ડીઅેમઓને તપાસ સોંપી છે.આ અંગે કલેકટરે જણાવ્યું હતું કે , ચીફ અોફિસરને બોલાવીને સંબધે પુછ્યુ હતું.

કેટલાક ટેકનીકલ ઇસ્યુ ધ્યાનમાં આવ્યા છે.હાલમાં ડીએમઓને ત્રણે જગ્યાઓ પર રૂબરૂ તપાસ કરવા સૂચન કરાયું છે.

દલિતોનીરેલી :

સહિતનાપાંચ ડેપોનુ મહત્તમ સંચાલન બંધ રાખ્યુ હતુ જ્યારે ખેરાલુ, વડનગર, વિસનગર, હારિજ, કલોલ અને ચાણસ્મા ડેપોનુ મોટાભાગનુ સંચાલન બપોર સુધી બંધ રાખ્યા બાદ 5 વાગ્યાના અરસામા અસરગ્રસ્ત વિસ્તાર સિવાયના રૂટો રાબેતામુજબ શરૂ કરી દેવામાં આવ્યા હતા. સવારથી જે બસ ઓનરોડ હતી તેમાં આગળના સ્ટેશને કોઇ બનાવ બનવાની સંભાવના ઉભી જતા ડિવીઝને બસને નજીકના ડેપોમા મુકાવી દીધી હતી, જેને પગલે મુસાફરો અધવચ્ચે અટકી પડ્યા હતા. ડિવીઝનની 50 ટકા બસના પૈડા થંભી જવાથી એસટીને લાખો રૂપિયાનુ નુકસાન થયું હતું.

રાત્રેમુસાફરો

નોંધાવીહતી. જેના પગલે પોલીસે તજવીજ હાથ ધરી છે. બનાવને પગલે રઝળેલા મુસાફરો માટે ડેપો મેનેજર દ્વારા તાત્કાલીક અન્ય બસની વ્યવસ્થા કરવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો