તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • મેઘ ગામમાં દૂકાનનું શટર તૂટતાં દિવાલ તોડવાનો પ્રયાસ, કંઇ મળ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેઘ ગામમાં દૂકાનનું શટર તૂટતાં દિવાલ તોડવાનો પ્રયાસ, કંઇ મળ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડાલી | કાંકણગામમાં હિદાયતભાઇ ઇકબાલભાઇ મેમણ મેઘ ગામમાં આવેલી લક્ષ્મીપુરા ચોકડી પર પાન પાર્લરમાં મંગળવારે રાત્રે અજાણ્યા શખ્સોએ આવી પાર્લરનું શટર તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે બુધવારે હિદાયતભાઇને ખબર પડતા તેઓ ડઘાઇ ગયા હતા. ત્યારબાદ પાર્લરમાં તપાસ કરતા બાકોરૂ પાડી તસ્કરોએ અંદર પ્રવેશ કરવા દિવાલમાં બાકોરૂ પાડવામાં પણ તસ્કરો સફળ થતા ખાલી હાથે પરત ફરવું પડયુ હતું. છતાં હિદાયતભાઇએ પોલીસને જાણ કરાતા પોલીસે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો