આડી ચાવી :

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આડી ચાવી :

1. ચંદ્રના જેવા મુખવાળી સ્ત્રી (5)

4. પાંગળું, કોઇ અંગની ખોડવાળું (3)

7. મૃત્યુના દેવ (2)

8. બકરું ગળી જાય તેવો મોટો સાપ (4)

9. વિશ્વાસ, ભરોસો, પતીજ (3)

11. મધમાખીઓએ એકઠો કરેલો ફૂલોનો રસ (2)

12. નદીનો કિનારો (2)

13. સામુદાયિક આત્મહત્યા, જમોર (3)

15. બંધિયાર પાણીમાં થતી ચીકણી વનસ્પતિ (2)

17. ઉન્નતિ, ચડતી, પ્રગતિ (3)

20. એક જાતનો પાંખાળો જીવ (2)

22. જે કફ મોંમાં આવતાં થૂંકીએ છીએ તે, બળખો (3)

23. આફુસ કેરી માટે જાણીતું દ.ગુજરાતનું શહેર (4)

24. બી કાઢી લીધેલો કપાસ (1)

25. રસ્તો, માર્ગ (2)

26. ઢોરના નીરણ માટે આડું લાકડું રાખી કરેલી જગા (3)

27. જાદુઇ ગુણવાળી જડી (4)

ઊભી ચાવી :

1. કુરાનનું અનુશાસન-ધાર્મિક નિયમો (4)

2. ભાર, બોજ (3)

3. શ્વાસનો એક રોગ (2)

4. નહીં જન્મેલું, અનાદિ, ઇશ્વર (2)

5. જમવા બેઠેલાની હાર (3)

6. ફળની અંદરનો ગર્ભ (2)

8. લબ, હોઠ (3)

10. ચાની રેંકડી (3)

11. મોટો ઋષિ (3)

14. અનાજ દળવાની ઘંટી (2)

16. હસવું આવે એવી વાતચીત, ટોળટપ્પો (3)

18. નકામું બિનજરૂરી રખડવું તે (5)

19. સંબંધી તરીકેનો હિસ્સો (4)

21. ઇંટો પકવનાર, એક અટક (4)

અન્ય સમાચારો પણ છે...