તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • માત્ર 60 સેકન્ડમાં ખેલ તમામ!

માત્ર 60 સેકન્ડમાં ખેલ તમામ!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માત્ર 60 સેકન્ડમાં ખેલ તમામ!

સિંહને અમસ્તો જંગલનો રાજા નથી કહેવાતો! કેન્યામાં મસાઇ મારાના અભયારણમાં એક સિંહની સામે લડવાની જંગલી હરણે હિંમત દાખવી હતી. જોકે તેના કારણે છંછેડાયેલા સિંહે તેને ગળાથી પકડીને માત્ર અને માત્ર 60 સેકન્ડમાં તેનો ખેલ તમામ કરી દીધો હતો. તમામ ઘટનાક્રમને રાજસ્થાનના ફોટો ગ્રાફર આદિત્ય િસંહે કેમેરામાં કેદ કરી હતી.