તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલ્યાણપુરાના યુવાનના મોતથી અનેક તર્કવિતર્ક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડીનાછત્રાલ રોડ સ્થિત લક્ષ્મી એસ્ટેટ બિલ્ડીંગમાં આવેલ કુંભ મિનરલ વોટર કંપનીની ઓફિસમાં એક યુવાને અગમ્ય કારણોસર સોમવારે રાત્રે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.

કડીના છત્રાલ રોડ સ્થિત લક્ષ્મી એસ્ટેટ બિલ્ડીંગમા આવેલ કુંભ મિનરલ વોટર નામની ભાગીદારી કંપનીનું સંચાલન કરતા કડીના કલ્યાણપુરા ગામના પટેલ અંકિત શાંતિલાલ નામના યુવાને સોમવારે રાત્રીના સમયે કોઈ કારણોસર કંપનીની ઓફિસમા સીલીંગ પંખા સાથે ખાટલાની દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા વિસ્તારમા ચકચાર મચી જવા પામેલ છે. મંગળવારે સવારે બનાવ અંગેની જાણ થતા કડી પોલીસ અને ગામના અગ્રણીઓ દોડી આવેલ.કડી પોલીસે બનાવ અંગે એફ.એસ.એલ ને જાણ કરતા એફ.એસ.એલ ની રુબરુ મા લાશને ઉતારી પંચનામુ કરીને લાશને કડી સરકારી હોસ્પિટલમા પી.એમ.કરાવી પરિવારજનોને સોંપી કડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.યુવાનના મોતને લઈ અનેક રહસ્યો સર્જયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો