તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • ગણેશપુરા પાસે ઉભેલી ST બસને ટ્રકે ટક્કર મારતાં ઘરમાં ઘૂસી ગઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશપુરા પાસે ઉભેલી ST બસને ટ્રકે ટક્કર મારતાં ઘરમાં ઘૂસી ગઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા ડેપોની GJ 18 Y 8532 નંબરની બસ ગણેશપુરા ગામે પુલ ઉપર મુસાફરો લેવા ઊભી હતી. ત્યારે પાછળથી પૂરઝડપે આવેલી RJ 07 GA 1359 નંબરની ટ્રકના ચાલકે બસને પાછળથી ટક્કર મારતાં બસ સીધી પુલની રેલીંગ તોડી રોડને અડીને આવેલ મકાનમાં ઘૂસી ગઇ હતી. સદનસીબે બસના મુસાફરોનો બચાવ થયો હતો. બસ ચાલકને ઇજા થઇ હતી. નંદાસણ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.

કડીના ગણેશપુરા નજીક ટ્રકની ટક્કર વાગતાં એસટી બસ હાઈવેના એપ્રોચ રોડની બાજુની રેલીંગ તોડી સામેના ઘરમાં ઘૂસી ગઈ હતી. -નવિન પટેલ

નંદાસણ-મહેસાણા હાઈવેની ઘટના, મુસાફરોનો બચાવ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો