તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલાના આરોપીઅો ના પકડાતા ઉપવાસ પર ઉતરવાની ચીમકી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇજાગ્રસ્તની પત્નીની પોલીસવડાને કરી રજૂઆત

ખેરવાથીગાડીમા ઢોર ભરીને શોભાસણ ગયેલા આધેડ પર હુમલા કેસમા ઘટનાના 15 દિવસ બાદ પણ ગામમા ફરતા આરોપીઓની ધરપકડ કરવાના મુદ્દે ઇજાગ્રસ્તની પત્નીએ પોલીસવડાને રજૂઆત કરી ન્યાય નહી મળેતો 100થી વધુ મહિલાઓ સાથે ઉપવાસ પર બેશવાની ચીંમકી ઉચ્ચારી છે.

ખેરવાગામના મણીલાલ સેંધાભાઇ પ્રજાપતિ ગામના સરપંચના લેખિત આદેશ મુજબ ગત 7 માર્ચના રાત્રે ગામમાંથી રખડતા ઢોર પકડીને ગાડીમા શોભાસણ છોડવા ગયા હતા.અઢી વાગ્યે શોભાસણ પહોચેલા મણીલાલ પર ગામના કરશનભાઇ સેધાભાઇ રબારી સહિત 12 વ્યક્તિઓએ હુમલો કર્યો હતો.હુમલામા ઇજાગ્રસ્ત કરશનભાઇ હાલમા મહેસાણાના ખાનગી દવાખાનામા દાખલ છે ત્યારે પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદ લેવાના બદલે ઘટના સ્થળે ગેરહાજર એવા સરપંચની ફરિયાદ લેતા આંતરીક રોષ પ્રસર્યો છે.ઉપરોકત કેસના કથિત આરોપીઓ ખુલ્લેઆમ ફરતા હોવા છતા પોલીસ કોઇની ધરપકડ થતી હોવાના મુદ્દે ઇજાગ્રસ્તની પત્નીએ જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી પોલીસ 10 દિવસમા આરોપીઓની ધરપકડ નહી કરેતો 100થી વધુ મહિલાઓ સાથે ઉપવાસ પર બેશવાની ચીમકી ઉચ્ચારી છે.

ખેરવા હુમલા પ્રકરણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો