તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુર ફાયરિંગ કેસના વધુ બે આરોપી ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિનાઅગાઉ સિદ્ધપુરના વિપ્ર સમાજના પાર્થ પંચોલી નામના યુવાનને બાઇક ચલાવવાની સામાન્ય બાબતે શહેરના પાંચ શખ્સો સાથે બબાલ થઇ હતી. જેના સમાધાન માટે યુવાનને બોલાવી પાંચ શખ્સો દ્વારા હુમલો કરાયો હતો. અને પાર્થ પંચોલી પર ફાયરીંગ કરી પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

અંગે પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી બેની અટકાયત કરી હતી. ત્રણ ફરાર થઈ ગયા હતા.આ દરમિયાન ઝાખીરમીયાં ઝુલ્ફીકારમીયા સૈયદ અને ઝંઝીરમીયા ઝૂલ્ફીકાર મીયા સૈયદને પોલીસે પકડી લીધા હતા. જ્યારે મયુદીન અકબરમીયા સૈયદનો દીકરો હજુ પકડાયો નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો