તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસમાં ચઢતા મુસાફરના ખિસ્સામાંથી 70 હજારની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામારાધનપુર ચોકડી પર પીકઅપ સ્ટેન્ડ પાસે એસટી બસમા ચઢવા જઇ રહેલા મુસાફરના ચોર ખિસ્સામાંથી ચોર રોકડ રૂ 70હજાર ચોરી ગયાની ઘટના પોલીસ મથકમાં નોધાઇ છે.

ચાણસ્માના કંબોઇગામના પ્રવિણભાઇ પરમાર એસટીબસ આવતા તેઓ તેમા ચઢી ગયા હતા અને જ્યારે કંડકટરે ટીકીટ માટે નાણા માંગતા પ્રવિણભાઇ ચોંકી ગયા હતા. પેન્ટમા ચોર ખિસ્સામાં મુંકેલ રોકડ રૂ 70હજાર ચોરી થયાની જાણ થતા બી ડીવીજન પોલીસ મથક પહોચ્યા હતા.આશરે 35 થી 40ની ઉમરના અજાણ્યા વ્યક્તિએ ચોરી કર્યાની આશંકા વચ્ચે પોલીસે ગુનો નોધતા પીએસઆઇ કે.એલ.રબારીએ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો