• Gujarati News
  • તિક રોશને મુંબઈના પિશ્ચમ અંધેરીમાં જયાં તેના પિતાની ઓફિસ આવલી

તિક રોશને મુંબઈના પિશ્ચમ અંધેરીમાં જયાં તેના પિતાની ઓફિસ આવલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તિક રોશને મુંબઈના પિશ્ચમ અંધેરીમાં જયાં તેના પિતાની ઓફિસ આવલી છે, યશ ચોપડાનો સ્ટુડિયો છે અને એકતા કપૂરની સપનાઓનું નિર્માણ કરતી ફેકટરી છે એ વિસ્તારમાં ૭૦ કરોડ રૂપિયાનું રોકાણ કરીને પાટર્નરશિપમાં એક પ્લોટ ખરીધો છે, તેના પર ૨૬ માળની બિિલ્ડંગ બનાવવામાં આવશે જેમાં દરેક માળ પર તમામ સુખસુવિધાઓ સાથેનો ફલેટ હશે. ઇટાલિયન આરસથી સુશોભિત આ ઈમારતનું નામ હશે અને ફલેટ ખરીદવા માગતી વ્યકિતની અમીરી તથા પ્રસિદ્ધિનું પરી ાણ કરવામાં આવશે. અમેરિકા બનવા માગતા ભારતની આ એક નાનકડી ઝલક છે. એક અમેરિકન પ્રવાસીએ મુંબઈ એરપોટર્ના રન- વે પર ઊતરતી વખતે પ્લેનની બારીમાંથી જે ¼શ્ય જોયું એ જોઈને તેને લાગ્યું કે શું હું ફરી અમેરિકાના જેએફકે એરપોટર્ પર તો નથી ઊતરી રાો ને? આ પ્રવાસીને ગગનચુંબી ઈમારતોની નીચે પથરાયેલી ઝૂંપડપટ્ટી દેખાતી નહોતી અને તે જમીન પર મોજુદ આપણા સત્તાધીશોને પણ દેખાતી નથી.
આજે બધા જ સ્ટાર પોતાના નિષ્ણાતોની સલાહને આધારે મૂડીરોકાણ કરી રાાં છે અને ફિલ્મમાંથી મળતું મહેનતાણું એ તો તેમની આવકનો એક નાનકડો હિસ્સો માત્ર છે. ફિલ્મઉધોગના ઈતિહાસમાં રાજેન્દ્રકુમાર પહેલા સ્ટાર હતા જેમણે ઉધોગોમાં મૂડીરોકાણ કર્યું હતું. રાજ કપૂરે પણ રાજેન્દ્રકુમારની સલાહને આધારે જ પહેલી અને છેલ્લીવાર ઉધોગમાં મૂડીરોકાણ કર્યું હતું. દિ ાણના એક નિર્માતાએ રાજ કપૂરને તેમની ફિલ્મના અભિનયના બદલામાં પોતાની પ્લાન્ટેશન કંપનીના શેર આપવાની ઈરછા વ્યકત કરી, એ પછી રાજેન્દ્રકુમારની સલાહને આધારે રાજ કપૂરે આ શેર સ્વીકાર્યા હતા. પંદર-વીસ વર્ષ પછી રાજ કપૂરને કંપની પાસેથી ધાર્યા કરતાં વધારે લાભ થયો. મુખ્ય વ્યવસાયમાંથી વધારે ફાયદો અન્ય ોત્રમાંથી મળે એવું દરેક ોત્રોમાં થઈ રાું છે. જેમ કે શિ ાકોને વેતન કરતાં ટયૂશનમાંથી વધારે આવક થઈ રહી છે અને શિ ાણના ઉરચ મૂલ્યોનો હવે વેપારીના ત્રાજવામાં કાટલાં તરીકે ઉપયોગ થઈ રાો છે. રીતિક રોશન એકલો જ આ કામ કરી રાો છે એવું નથી. શાહરુખ ખાન તો હવે અતિધનવાન લોકોની ની યાદીમાં પણ આવી ચૂકયો છે. અમિતાભ બરચનની જમીનોનું મૂલ્ય કાઢવું મુશ્કેલ છે. હકીકતમાં બચત એ હંમેશાં મઘ્યમવર્ગનું મહત્ત્વનું શસ્ત્ર હતું પણ આજના ચમકદમકના યુગમાં તેઓ પોતાની બચતની જીવનશૈલી ભૂલી ગયા છે. કોણ જાણે કેમ પણ એવી ધારણા લોકપ્રિય થઈ છે કે વિદેશી મૂડીરોકાણ થશે તો જ વિકાસ થશે, હકીકતમાં સ્થાયી વિકાસ દેશના પરિશ્રમ અને સ્ત્રોતથી જ થવો જોઈએ અને આર્થિક