તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપેક્ષા જેટલું દુઃખ વધારે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અપેક્ષા જેટલું દુઃખ વધારે

અત્યારેરાજ્યમાં પરીક્ષાનો માહોલ છે. 10મા અને 12માની પરીક્ષાનું પરિણામ નિર્ણાયક હોય છે અને ભવિષ્યમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થાય છે. અત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાના ટેન્શનમાં જોવા મળે છે. અમુક સમયે સ્ટ્રેસ એટલો વધી જાય છે કે વિદ્યાર્થીઓ આત્મહત્યા સુધી પહોંચી જાય છે. સમયમાં વિદ્યાર્થીની સાથે તેનાં માતાપિતાની પણ પરીક્ષા હોય છે. તેમનું વલણ તેમના બાળક પ્રત્યે કેવું રહે છે તે અગત્યનું છે. કોઈ પણ માતાપિતાએ તેમના પુત્ર કે પુત્રીની સરખામણી બીજાં બાળકો સાથે કરવી જોઈએ. આમ કરવાથી તેમનું બાળક દબાણમાં આવી જતું હોય છે. { કેતનપટેલ, કડી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો