તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપહરણ,લૂંટના ગુનામા 3 વર્ષથી નાસતા ફરતા 2 આરોપીઓ પકડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીનાઅપહરણ અને લૂંટના ગુનામા છેલ્લા 3 વર્ષની ભાગતા ફરતા 2 આરોપીઓ મહેસાણા પેરોલ ફર્લો સ્કોડના હાથે ઝડપાઇ ગયા હતા.

મહેસાણા પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ સહિતના સ્ટાફના માણસો પેટ્રોલીગમા હતા ત્યારે વેકરાગામનો બળવતજી ઉર્ફે શંકરજી ઠાકોર તેના ઘરેથી ઝડપાયો હતો.કડી પોલીસ મથકમા નોંધાયેલા અપહરણના ગુનામા તે છેલ્લા 3 વર્ષથી નાસતો ફરતો હોવાનું ખુલ્યું હતું. કડીમા નોંધાયેલ લૂંટના ગુનામા નાસતો ફરતો કડીના લક્ષ્મીપુરાનો લાલસંગજી ઉર્ફે લાલો દિપસંગજી ને પેરોલ ફર્લો સ્કોડે તેને ઝડપી કડી પોલીસને હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો