• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • મહેસાણા કડી શહેરમાં વિવિધ મંદિરોમાં ભગવાનને અવનવા હિંડોળાનો મનોરથ કરાયો

મહેસાણા-કડી શહેરમાં વિવિધ મંદિરોમાં ભગવાનને અવનવા હિંડોળાનો મનોરથ કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : મહેસાણાના નીચો ભાટવાડો આવેલા દ્વારકાધીશ હવેલી મંદિરે ફુલોના હિંડોળા દર્શનનો ભકતોએ લાભ લીધો હતો.

મહેસાણા : મહેસાણાના સ્ટેશન રોડ આવેલ મદન મોહન મંદિરે ચાંદીના હિડોળાના દર્શનનો ભકતોએ લાભ લીધો હતો.

મહેસાણા : શહેરના ગાયત્રી મંદિરની સામે આવેલા નરનારાયણ દેવ તાબાના સ્વામિનારાયણ મંદિરે સ્ટીલના વાસણો હિંડોળાના દર્શનનો ભક્તોએ લાભ લીધેલ હતો.

કડી : કડી શહેરના થોળ રોડ BAPS મંદિરમાં મંગળવારે અલગ અલગ બિસ્કીટમાથી શણગારેલ હિંડોળાના દર્શન યોજાતા સ્થાનીક હરિભક્તોએ મોટી સંખ્યામા હિંડોળા દર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...