કડીના મિત્રોએ એસટી કર્મીઓ સાથે ફ્રેન્ડશીપ ડે ઊજવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી | ફ્રેન્ડશીપ ડે નિમિત્તે યુવાનો મિત્રોને ભેગા કરી બેલ્ટ પહેરાવીને મોજમસ્તી કરતા હોય છે. પરંતુ કડીના યુવાનોએ કડી બસ સ્ટેન્ડમાં જઇ બસના ડ્રાઇવર, કંડક્ટર અને કામદારોને ફ્રેન્ડશીપ બેલ્ટ પહેરાવી, મોં મીઠું કરાવી ફ્રેન્ડશીપ ડે ઊજવ્યો હતો. ઋત્વિક ખમાર, રૂષિ પટેલ સહિત યુવાનો સામેલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...