ભાસટસર ગામમાં પરિણીતાની છેડતી કરતા યુવાનને માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્માના ભાટસર ગામે ખેતરમાં મહિલા ચાર લેતી વખતે છેડતી કરી હોવાની મહિલાના પરીવારજનોએ લાકડી લોખંડની પાઇપ ધારીયું જેવા હથિયારોથી હુમલો કરીને યુવાનને માર માર્યો હોવાની ચાણસ્મા પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવી હતી.3 ઓગસ્ટના રોજ સવારે પરણિત મહિલા ખેતરમાં ચાર લેતા હતા તે વખતે તેમના ગામના ઉદાજી ઠાકોરએ મારી સાથે ચાલ તેમ કહી હાથ પડકી છેડતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...