તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • Kadi પાલનપુરમાં દુકાનમાંથી બિલ વગરના 52 મોબાઈલ સાથે એક ઝડપાયો

પાલનપુરમાં દુકાનમાંથી બિલ વગરના 52 મોબાઈલ સાથે એક ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરના સીમલાગેટ વિસ્તારમાં આવેલી એક મોબાઈલની દુકાનમાં પૂર્વ પોલીસે રેડ કરતા આધાર પુરાવા વગરના મોબાઇલ નંગ-52 કિં રૂ.૧,૭૦,૫૦૦/ ના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાઇ ગયો હતો. જેની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

પાલનપુર સીમલા ગેટથી રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલા ભગવતી કોમ્પલેક્ષમાં ભવાની મોબાઇલ નામની દુકાનમાં પૂર્વ પોલીસે રેડ કરતા દુકાનમાંથી આધાર કે બીલ વગર ના મોબાઇલ નંગ-પર કિરૂ.૧,૭૦,૫૦૦ ના મુદ્દામાલ સાથે અશોકભાઇ જેઠાનંદભાઇ ગાજવાણી (સિંધી)(રહે,પાલનપુર કોલેજ કંમ્પાઉન્ડ રિદ્ધ સિદ્ધ સોસાયટી)ને પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...