નાનીકડીમાં તાલુકા કક્ષાનો વન મહોત્સવ આજે ઉજવાશે

નાનીકડીમાં તાલુકા કક્ષાનો વન મહોત્સવ આજે ઉજવાશે

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:05 AM IST
કડી|નાનીકડીની કે.કે.પટેલ સાયન્સ કોલેજ ખાતે શુક્રવારે સવારે ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના અધ્યક્ષ પદે તાલુકા કક્ષાના વન મહોત્સવનુ આયોજન કરવામા આવ્યુ છે.કડી વન વિભાગ અને સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.આ પ્રસંગે સંસ્થા પ્રમુખ કરશનભાઈ પટેલ (ઢોરીયા),મંત્રી માણેકલાલ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રમિલાબેન પટેલ,ટીડીઓ,મામલતદાર સહિત ઉપસ્થિત રહેશે.

X
નાનીકડીમાં તાલુકા કક્ષાનો વન મહોત્સવ આજે ઉજવાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી