ભિલોડા પાસે અનાજના 219 કટ્ટા જપ્ત

ઇડર | પુરવઠા વિભાગની ટીમે બે ટ્રકમાં ભરી પોશીનાના કોટડામાંથી ઇડર માર્કેટ યાર્ડમાં રાજટ્રેડીંગ કાું. નામની...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:05 AM
ભિલોડા પાસે અનાજના 219 કટ્ટા જપ્ત
ઇડર | પુરવઠા વિભાગની ટીમે બે ટ્રકમાં ભરી પોશીનાના કોટડામાંથી ઇડર માર્કેટ યાર્ડમાં રાજટ્રેડીંગ કાું. નામની દુકાનમાં લઇ જવાતો સરકારી અનાજનો જથ્થો ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પુરવઠા વિભાગે બે ટ્રકમાંથી 219 ઘઉંના કટ્ટા સહિત અનાજ પકડી સીઝ કર્યુ હતું. પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ પૂરવઠા ટીમે અનાજનો જથ્થો અને બે વાહન ( જી.જે.-9-એ.વી.-6180),(જી.જે-9-ઝેડ-902) સીઝ કરી કાર્યવાહી કરી હતી.

X
ભિલોડા પાસે અનાજના 219 કટ્ટા જપ્ત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App