તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • મહેસાણા |કડી તાલુકા કક્ષાની સિનિયર એથ્લેટિક્સ સ્પર્ધા કડીમાં યોજાઇ હતી.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |કડી તાલુકા કક્ષાની સિનિયર એથ્લેટિક્સ સ્પર્ધા કડીમાં યોજાઇ હતી.

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |કડી તાલુકા કક્ષાની સિનિયર એથ્લેટિક્સ સ્પર્ધા કડીમાં યોજાઇ હતી. જેમાં પટેલ આર.કે. એચ. વિદ્યાભારતી સ્કુલની બહેનોમાં ઠાકોર લીલા - લંગડીફાળ કૂદ (400 મી દોડમાં પ્રથમ અને 100 મી દોડમાં દ્વિતિય), ડાભી રૂપલ - ઊંચી કૂદમાં પ્રથમ, ડાભી કાજલ - 100 મી વિધ્નદોડમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી એથ્લેટિક્સ સ્પર્ધામાં ચેમ્પીયનશીપ મેળવી હતી.

એથ્લેટિક્સ સ્પર્ધામાં વડુ સ્કુલના વિદ્યાર્થીઓ ઝળકયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો