તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • મહેસાણા |કડી તાલુકાના બોરબાવલુ ગામે રહેતાં 35 વર્ષનાં કૈલાશબેન મુકેશભાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |કડી તાલુકાના બોરબાવલુ ગામે રહેતાં 35 વર્ષનાં કૈલાશબેન મુકેશભાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |કડી તાલુકાના બોરબાવલુ ગામે રહેતાં 35 વર્ષનાં કૈલાશબેન મુકેશભાઇ રાવળ ગત 24મી ઓગસ્ટે જગુદણ ગામે રહેતા ભાઇ અમૃતભાઇના ઘરે તહેવાર ઉજવવા આવી હતી. ત્યારે ચૂલા પર રસોઇ બનાવતી વખતે કેરોસીન રેડતાં થયેલા ભડકામાં સળગી ઉઠી હતી. ઘરમાં હાજર અમૃતભાઇએ બહેન પર ગાદલાં નાખીને આગ હોલવ્યા બાદ તેણીને સારવાર માટે મહેસાણા સિવિલમાં લઇ ગયા હતા. જ્યાં સોમવારે મોત થયું હતું.

જગુદણ ગામમાં રસોઇ બનાવતાં દાઝેલી મહિલાનું મોત નીપજ્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો