• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • કડીની વિશ્ર્વ વસ્તી દિન નિમિત્તે પોસ્ટર પ્રદર્શન યોજાયુ

કડીની વિશ્ર્વ વસ્તી દિન નિમિત્તે પોસ્ટર પ્રદર્શન યોજાયુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી : કડી શહેરના હાઈવે સ્થિત મહિલા કોલેજ ખાતે બુધવારે વિશ્ર્વ વસ્તી દિવસની ઉજવણી કરી હતી.આ પ્રસંગે કોલેજના ઈકોનોમિક વિભાગના વિધાર્થીઓ દ્વારા વિશ્ર્વ વસ્તી દિન વિષય પર વિવિધ પોસ્ટરો બનાવી પોસ્ટરોનુ પ્રદર્શન યોજાયુ હતુ.આ પ્રસંગે એમ.પી.શાહ એજ્યુકેશન સોસાયટીના મંત્રી નલિનભાઈ શાહ,મહિલા કોલેજના આચાર્ય હિનાબેન સહિત કોલેજ સ્ટાફ વિધાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો

અન્ય સમાચારો પણ છે...