તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિનામાના ખાખરીયામાં બે પરિવારો વચ્ચે ધીંગાણુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીમખેડાનાનિનામાના ખાખરીયા ગામનાં ચંદુ વલ્લભ પ્રજાપતિ તથા અશોક મોતી વરીયાના પરિવાર વચ્ચે ઘરની અંગત વાતો સમાજમાં જાહેર કરવા બાબતે તકરાર થઇ હતી. જેમાં ઉગ્ર બોલાચાલી બાદ બન્ને પરિવારના માણસો એક બીજા ઉપર લાકડીઓ સાથે મારપીટ કરતાં ધીંગાણુ મચી ગયું હતું. મારામારીમાં ચન્દુ પ્રજાપતિ, રેખાબેન, તેમજ મયુર ઉર્ફે પીન્ટુ, વરીયા સહિત ચાર વ્યક્તિઓ ઘવાયા હતા. બન્ને પરિવારોએ લીમખેડા પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવતાં પોલીસે કુલ સાત લોકો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો