તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • એકાગ્ર રહેવા માટે જરૂરી એવા કામ જે દિગ્ગજો દરેક મેચ પહેલા અચૂક કરે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એકાગ્ર રહેવા માટે જરૂરી એવા કામ જે દિગ્ગજો દરેક મેચ પહેલા અચૂક કરે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અગાઉથી દરેક પગલા વિચારે લે છે

દરેક મેચ પહેલા હાથ ધોઇ રેકેટ પકડે છે

પુલમાં ઉતરતા પહેલા સુધી મ્યુઝિક સાંભળે છે

ઠંડું સ્નાન, બોટલોના લેબલ એક દિશામાં

ધ્યાન ભટકે એટલા માટે મોબાઇલથી સિમ કાઢી નાંખ્યુ

અમેરિકી દોડવીર ટાયસન ગે કહે છે કે, તેઓ રેસથી પહેલા દબાણમાં નથી રહેતા પરંતુ સમયે તેમને કોઇની સાથે વાત કરવી પસંદ નથી. તે અંતિમ સમયે ટ્રેકની પાસે ઉભા રહે છે અને તેને ધ્યાનથી જુએ છે. તે આખી રેસને તે સમયે વિઝ્યુલાઇઝ કરી લે છે. કેવી રીતે દોડવુ છેω કઇ રીતે ટર્ન કરવુ છેω ક્યાં ઝડપથી દોડવુ છેω વગેરે તે સમયે વિચારે છે.

ટાયસન

સેરેના

ફેલ્પ્સ

અમેરિકન તૈરાક ફેલ્પ્સ મેચથી પહેલા સુધી મ્યુઝિક સાંભળીને તાણમુક્ત રહે છે. તેમને મોટા મોટા મુકાબલા પહેલા પણ હેડફોન લગાવીને મ્યુઝિક સાંભળતા જોઇ શકાય છે. ફેલ્પ્સ વિખ્યાત રેપર ઇમીનેમના ગીતો સાંભળવાનુ પસંદ કરે છે. ફેલ્પ્સએ પોતાનુ એક સ્લીપિંગ ચેમ્બર સમુદ્રના તટથી લગભગ 9000 ફૂટ ઉપર બનાવ્યુ છે. ત્યાં ઉંઘે છે.

નડાલ

અમેરિકાની ટેિનસસ્ટાર સેરેના સામે મોટા મોટા ધૂરંધરોને પરસેવો આવી જાય છે પરંતુ સેરેનાને પરસેવો થાય તે માટે તે દરેક મેચ પહેલા હાથ ધોઇ નાખે છે અને સૂકવે છે. કહે છે કે તેનાથી સરસ રીતે રેકેટ પકડી શકુ છું.

સ્પેનના વિખ્યાત ટેનિસ સ્ટાર રાફેલ નડાલ દરેક મેચ પહેલા ઠંડા પાણીની સ્નાન કરે છે. મેચ શરૂ થતા પહેલા નડાલ પોતાની પાણીની બોટલો એવી રીતે ગોઠવે છે કે જેથી દરેક બોટલોના લેબલ એક દિશામાં રહે. તેમને એવુ લાગે છે કે જો હું આમ નહી કરુ તો શ્રેષ્ઠ પ્રદર્શન નહી કરી શકુ઼. દરેક પોઇન્ટ બાદ પોતાને ટોવેલથી લુછે છે.

દીપા

જિમ્નાસ્ટીકની ફાઇનલમાં પહોંચનાર દીપા કર્માકરએ પોતાના મોબાઇલમાંથી સિમકાર્ડ કાઢી નાંખ્યુ છે. જેથી શુભેચ્છાઓના સંદેશાઓથી તેમની એકાગ્રતા ભંગ થાય. 9 ઓગસ્ટના રોજ દિપાનો જન્મદિવસ હતો. પરંતુ તે સતત પ્રેક્ટિસમાં વ્યસ્ત રહી હતી.

ઓલિમ્પિક એટલે કે એકાગ્રતાની સૌથી મોટી પરીક્ષા. અંતિમ ક્ષણોમાં જરાક ભૂલ વર્ષોની તૈયારી વેડફી શકે છે. તેના બાદ માત્ર ચાર વર્ષની વાટ જોવાનુ રહી જાય છે. પણ ત્યારે જ્યારે બીજી તક મળી જાય. જાણો અેકાગ્ર રહેવા માટે ખેલાડીઓ શું શું કરે છે.....

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો