તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદુંદરા પાસે નર્મદા કેનાલમાંથી નવજાતની લાશ મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીના આદુંદરા નજીક પસાર થતી નર્મદાની કેનાલના ગેટ પાસે પાણીમાં બાળક તરતુ જોવા મળતાં પોલીસને જાણ કરતા સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢવા પ્રયાસો હાથ ધર્યા હતા.કડીના આદુંદરા ગામ નજીક પસાર થતી નર્મદાની કચ્છ તરફની મુખ્ય કેનાલના ગેટ પાસે ગરૂવારે બપોરે એક નાનુ બાળક તરતુ દેખાયું હતું.ગેટ ઓપરેટરે આસપાસના લોકોને જાણ કરતા કેનાલનો ગેટમા ફસાઈ ગયેલ હોઈ ગેટ ખોલતા વહેતા પાણીના પ્રવાહમા મૃત બાળક આગળ નીકળી ગયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...