તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • મહિલાના હત્યાકેસમાં રાજકોટના સ્ટોન ક્લીરને થરા લવાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાના હત્યાકેસમાં રાજકોટના સ્ટોન- ક્લીરને થરા લવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરેજનારતનપુર (ઉણ) ગામ નજીક વર્ષ-2011 ની સાલમાં રાજકોટની એક મહિલાને થરા પોલીસ સ્ટેશનની હદમાં ગળે ટૂંપો આપી લાશને બહાર ફેંકી સળગાવી નાખવામાં આવી હતી. ગુનામાં થરા પોલીસે રાજકોટના ચકચારી કુખ્યાત સ્ટોનક્લીરને પકડી ટ્રાન્સફર વોરંટથી થરા લાવ્યો હતો.

રતનપુરા ગામે ડિસેમ્બર-2011માં મહિલાની સળગેલી લાશ મળી આવી હતી અને તેની પોલીસ જાતે ફરિયાદી બની ગુનો નોંધ્યો હતો. દરમિયાન રાજકોટના સ્ટોનક્લીર હિતેશ ઉર્ફે બાડો દલપતભાઇ રામાવતએ પોલીસ સમક્ષ ગૂનાની કબૂલાત કરતાં તેને થરા પોલીસે મહિલાની હત્યાના ગુનામાં થરા પોલીસ મથકે ટ્રાન્સફર વોરંટથી લાવ્યા હતા તેમ થરા પીએસઆઇ એમ.એન. દેસાઇએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો