તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • પાટણ |સરસ્વતી તાલુકાના બાલવાગામે રહેતા દેસાઇ ગોવિંદભાઇ કેસરાભાઇના વાડામાં બાંધેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |સરસ્વતી તાલુકાના બાલવાગામે રહેતા દેસાઇ ગોવિંદભાઇ કેસરાભાઇના વાડામાં બાંધેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |સરસ્વતી તાલુકાના બાલવાગામે રહેતા દેસાઇ ગોવિંદભાઇ કેસરાભાઇના વાડામાં બાંધેલી અંદાજે રૂ. 5 હજારની પાડીને બે શખ્સો રીક્ષા (જીજે 2 વી 8407) માં લઇ જઇ રહયા હતા ત્યારે તેઓ આવી જતા ઠાકોર જગાજી દિનાજી રહે.ઉંદરાને પકડી લેવામાં સફળતા મળી હતી જ્યારે રાવળ દશરથભાઇ શીવાભાઇ રીક્ષા મૂકીને નાસી ગયા હતા. ઘટના અંગે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બાલવાગામે પશુ ચોરી કરવા આવેલા બે શખ્સો સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો