તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • પાટણ |સમી તાલુકાના ચાદરડીગામે તળાવની પાસે બાવળની ઝાડીમા જાહેરમાં જુગાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |સમી તાલુકાના ચાદરડીગામે તળાવની પાસે બાવળની ઝાડીમા જાહેરમાં જુગાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ |સમી તાલુકાના ચાદરડીગામે તળાવની પાસે બાવળની ઝાડીમા જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી સમી પોલીસ મળી હતી જેના આધારે પોલીસે શુક્રવારે બપોરે સુમારે રેડ કરતાં જુગાર રમતા આઠ શખ્સોને રોકડ રૂ.5950 સાથે પકડી લેવાયા હતા જેમાં નવાબ ખાન ભમલખાન કાયમખાન બલોચ, રણછોડભાઇ કાળાભાઇ માવજીભાઇ રાવળ, રમેશભાઇ ગાડાભાઇ રવાભાઇ રાવળ, પેલાદભાઇ ગાડાભાઇ રાવળ, અરવિંદભાઇ ધારસિંહભાઇ રાવળ, જોગીખાન ઇમામખાન બલોચ, રાવળ લીલાભાઇ રવાભાઇ, આમદખાન ભીમલખાન બલોચ રહે.તમામ ચાદરડી ને પકડી તેમની સામે કાર્યવાહિ હાથ ધરી હતી.

સમીના ચાંદરડી ગામે જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો