તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડનગરમાં ટીમ્બર માર્ટ દ્વારા 5000 રોપાનું વિતરણ કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોમાસામાંવડનગર ટીમ્બર માર્ટ એસોસિયેશનન દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણ કરવામાં આવી રહ્યું છે. આરએફઓ બી.વી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ આર્ટસ કોલેજ ચોકડીએ રોપાવિતરણનો પ્રારંભ કરાવ્યો હતો. 5000થી પણ વધારે રોપાનું વિતરણ કરી વૃક્ષ વાવેતર કરવા શહેરીજનોને પ્રોત્સાહિત કરાયા હતા. વનપાલ બળદેવભાઈ દેસાઈ અને વનવિભાગના કર્મચારીઓના સહયોગથી લોકોમાં રોપાનું વિનામૂલ્યે વિતરણ કર્યુ હતું અને વૃક્ષારોપણ કરી વૃક્ષ ઉછેરનો સંદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો