તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • યેરુસલેમ | જંગલમાંભીષણ આગ ફાટી નીકળતા ઉત્તર ઈઝરાયલના હજારો લોકો

યેરુસલેમ | જંગલમાંભીષણ આગ ફાટી નીકળતા ઉત્તર ઈઝરાયલના હજારો લોકો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યેરુસલેમ | જંગલમાંભીષણ આગ ફાટી નીકળતા ઉત્તર ઈઝરાયલના હજારો લોકો બેઘર થયા છે. ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના ફાયરબ્રિગેડની ટીમો તેમજ બચાવ ટુકડીઓએ જણાવ્યા અનુસાર જંગલમાં ચાર સ્થળે લાગેલી આગમાં 600થી વધારે મકાનો ખાખ થઈ ગયા છે. બચાવ કાર્ય માટે વિદેશથી પણ મદદ લેવાઈ રહીછે. અમેરિકાએ પણ એક ટીમ ઈઝરાયલ મોકલી છે.

અન્ય સમાચારો પણ છે...