યુવતીને ભગાડનાર યુવકને ઝાડથી બાંધીને માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલપુર | ગઢની એક યુવતીને લગ્ન કરવાના ઈરાદાથી તા.2.જૂન 17 ના દિવસે ભગાડીને લઇ ગયો હતો. જેથી આ યુવતીના પરિવારજનોએ શોધ ખોળ કરવા છતાં પણ મળ્યા ન હતા. રવિવારે યુવક ક્યાં છે જેની જાણ થતાંજ યુવતી ના પરિવારજનોએ યુવકને ગાડીમાં બેસાડી ખેતરમાં લાવી અને ઝાડ સાથે બાંધી લાકડી તેમજ ગડદા પાટુનો માર મારતા 6 સામે ફરિયાદ નોંધાવી છે. તપાસ એ એસ આઇ સાહેબખાન ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...