તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • પાટણ| ચાણસ્મા તાલુકાના સુણસર ગામના આંબલીપુરામાં રહેતા નારસણસંગ રંગાજી બુધવારે

પાટણ| ચાણસ્મા તાલુકાના સુણસર ગામના આંબલીપુરામાં રહેતા નારસણસંગ રંગાજી બુધવારે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ| ચાણસ્મા તાલુકાના સુણસર ગામના આંબલીપુરામાં રહેતા નારસણસંગ રંગાજી બુધવારે તેમના ઘરે હતા તે વખતે તેમના ગામના નવ શખસો જુની અદાવતને લઇ ધારીયા, લાકડી જેવા હથિયારો સાથે ધસી આવી હિચકારો હુમલો કર્યો હતો. જેમાં નારસણસંગને હાથ પગે ફેકચર થયું હતું અને તેમના પરીવારના માણસોને ઘાયલ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેઓને સારવાર માટે મહેસાણા સીવીલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. અંગે ચાણસ્મા પોલીસ મથકે નવ શખસો પૃથ્વીરાજ કરશનજી ઝાલા, સોબતસંગ ગાંડાજી ઝાલા, હિરાજી રામાજી ઝાલા, વિહુજી હિરાજી ઝાલા, નવરાજજી ગનુજી ઝાલા, હરીજી ગણેશજી ઝાલા, ચકાજી બળવંતજી ઝાલા, ગજેન્દ્રસિંહ ઝાલા અને વાલાજી હબુજી ઝાલા સામે ફરીયાદ નોંધાવી હતી.

સુણસર ગામમાં અદાવતમાં નવ શખસોએ હુમલો કર્યો

અન્ય સમાચારો પણ છે...