તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજ થાંભલા પર ચડી શખસનો આપઘાત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તલોદ| ટાંટરડાગામના વતની ચૌહાણ કાન્તીસિંહ અભેસિંહ કોઇ કારણસર રવિવારે રાત્રે પોતાના ઘરની નજીક આવેલ 11 કે.વી. વીજ લાઇનના થાંભલા ઉપર ચડી ગયા હતા અને 11 કે.વી. વીજ લાઇનના તાર પકડી પાડતા સ્થળ ઉપર તેમનું મોત થયુ હતું. અચાનક આવુ પગલુ ભરતાં ટાંટરડા ગામમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો. અંગે ચૌહાણ રામસિંહ ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો