તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર પાસેથી દારૂ પીધેલા અમદાવાદના શખસ ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢપોલીસે ચંડીસર ચોકડી ઉપર રવિવારે સાંજે વાહન ચેકીંગ દરમિયાન એકઈકો ગાડીમાં દારૂ પીધેલા નબીરાને ઝડપી લીધા હતા. ગઢ પીએસઆઈ સંજય વરૂ સ્ટાફ સાથે રવિવારે સાંજે ચંડીસર ચોકડી ઉપર વાહન ચેકીંગ કરી રહ્યા હતા.

દરમિયાન ઈકોગાડી નંબર જી.જે 01 કે.જે.180 ને ઉભી રખાવતાં તેમાં બેઠેલા શખસો દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ ગયાં હતાં. જેથી ગઢ પોલીસે જેનાં ચાલક સહિત શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

પકડાયેલાનબીરાઓ

1.જીતેન્દ્રજંયતિલાલ પંચાલ,2.મહેશ દેવીદાસ 3.પ્રકાશ જયંતિલાલ ભીલ,4.પ્રકાશ,

5.લક્ષ્મીચંદ વસ્તીરામ વસેરા(મારવાડી)6. મહેન્દ્ર તારાજી પુનર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો