કડી એસવી બીએડકોલેજના તાલીમાર્થીઓ દ્વારા સહાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી |કડીની સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસ.વી.કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા એનજીઓ પ્રવૃતિના અંતર્ગત એનજીઓના કો-ઓર્ડિનેટર પ્રાધ્યાપક ડૉ.રંજનબેન જી. પટેલ દ્વારા અમદાવાદ સ્લમ વિસ્તારની મુલાકાત જય ભોલે ટ્રસ્ટ હેઠળ લીધી હતી. જેમાં કડી કોલેજના તાલીમાર્થીઓ દ્વારા યથાશક્તિ ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...