તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

43 નાયબ મામલતદારોની જિલ્લામાં આંતરિક બદલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાકલેક્ટરની મહેકમ શાખા દ્વારા બદલીની પ્રક્રિયાના અનુસંધાને વર્ગ-3ના કુલ 43 કર્મીઓને આજથી નવી જવાબદારી સંભાળવાના ઓર્ડર જાહેર કરવામા આવ્યા છે. જેમા કુલ 16 કર્મચારી જિલ્લા કલેક્ટર કચેરી સંકુલની વિવિધ શાખાના જ્યારે 27 કર્મચારી જિલ્લાની 10 મામલતદાર કચેરી હેઠળની વિવિધ શાખાના છે. કર્મચારીઓની બદલીના ઓર્ડરમા કેટલાક કર્મી ખુશ થયા છે.

...કોણ ક્યાં મૂકાયા જૂઆે પાના નં.8 પરબોક્સ:ક્યાં હતા ક્યાં મૂકાયા

કર્મચારી અહિં હતા અહિં મૂકાયા

બી જે ઝાલા પુરવઠા-કલેક્ટર કચેરી જ.દ.કો કલેક્ટર કચેરી

એન.એલ લખતરીયા પ્રાંત,કડી પુરવઠા-કલેક્ટર કચેરી

આર.બી પ્રજાપતિ મામલતદાર કચેરી-બેચરાજી પ્રાંત કચેરી-વિસનગર

કે.સી પટેલ પ્રાંત-વિસનગર પ્રાંત-મહેસાણા

એમ.એચ ચાવડા મામલતદાર કચેરી-વિજાપુર કલેક્ટર કચેરી

એસ.બી પટેલ કલેક્ટર કચેરી પ્રાંત-ખેરાલુ

જિજ્ઞેશ જાની મામલતદાર કચેરી-કડી કલેક્ટર કચેરી

જે.બી પટેલ જ.દ.કો કલેક્ટર કચેરી મામલતદાર કચેરી-વિજાપુર

નીતા.એસ પંડ્યા કલેક્ટર કચેરી મામલતદાર કચેરી-ઉંઝા

ડી.બી પટેલ કલેક્ટર કચેરી પ્રાંત-કડી

એસ.યુ જોશી કલેક્ટર કચેરી મામલતદાર કચેરી- વડનગર

પ્રકાશ પટેલ મામલતદાર કચેરી-ઉંઝા કલેક્ટર કચેરી

યુ.એમ મોદી પ્રાંત-ખેરાલુ મામલતદાર કચેરી-ઉંઝા

એચ.આર પંડિત કલેક્ટર કચેરી મામલતદાર કચેરી-વિજાપુર

એ.જે પ્રજાપતિ મામલતદાર કચેરી-વિસનગર કલેક્ટર કચેરી

બી.એમ પટેલ મામલતદાર કચેરી-વિસનગર મામલતદાર કચેરી-વિસનગર

અરવિંદ પ્રજાપતિ જિલ્લા પુરવઠા કચેરી નાનીબચત કલેક્ટર કચેરી

એન.અેસ પટેલ કલેક્ટર કચેરી પ્રાંત-ખેરાલુ

એસ.પી પ્રજાપતિ કલેક્ટર કચેરી મામલતદાર કચેરી-સતલાસણા

જે.ડી મોદી કલેક્ટર કચેરી મામલતદાર કચેરી-વડનગર

આર.બી બહેલીમ મામલતદાર કચેરી-ખેરાલુ મામલતદાર કચેરી-મહેસાણા

બી.એસ ચેોહાણ મામલતદાર કચેરી-સતલાસણા મામલતદાર કચેરી-ખેરાલુ

એચ.એમ પટેલ કલેક્ટર કચેરી પ્રાંત કડી

જે.બી જાની મામલતદાર કચેરી-બેચરાજી કલેક્ટર કચેરી

એચ.એમ પરમાર પુરરાહત,કલેક્ટર કચેરી ચુંટણી શાખા, કલેક્ટર કચેરી

એમ.વી મકવાણા ચુંટણી,કલેક્ટર કચેરી પુરરાહત કલેક્ટર કચેરી

એમ.એમ પંચાલ મામલતદાર કચેરી,મહેસાણા બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ

એ.એ રાવળ બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ મામલતદાર કચેરી,મહેસાણા

એમ.આર મોદી પ્રાંત મહેસાણા પ્રાંત કડી

આર.બી ચેોધરી સર્કલ,જમીન સંપાદન પ્રાંત મહેસાણા

જી.કે સોનેરી પ્રાંત ખેરાલુ મામલતદાર કચેરી,ખેરાલુ

આઇ.જી બાનવા મામલતદાર કચેરી,ખેરાલુ મામલતદારકચેરી-સતલાસણા

સુનીલ.જી મહેતા મામલતદારકચેરી-સતલાસણા મામલતદારકચેરી-મહેસાણા

એ.એ મેંદપરા મામલતદાર કચેરી-મહેસાણા મામલતદારકચેરી-વિજાપુર

માધવી પટેલ મામલતદાર કચેરી-મહેસાણા પ્રાંત, ખેરાલુ

ગેોમિત પટેલ મામલતદાર કચેરી-મહેસાણા મામલતદાર કચેરી-સતલાસણા

બી.કે મકવાણા મામલતદાર કચેરી-કડી મામલતદાર કચેરી-બેચરાજી

પી.બી પ્રજાપતિ મામલતદાર કચેરી-જોટાણા મામલતદાર કચેરી-મહેસાણા

ભાવનાબેન દવે મામલતદાર કચેરી-કડી સ્ટેમ્પ ડ્યુટી-કલેક્ટર કચેરી

એચ.ડી ગામેતી સ્ટેમ્પ ડ્યુટી,કલેક્ટર કચેરી મામલતદાર કચેરી,કડી

હેતલ.જી નાણાવટી કર, કલેક્ટર કચેરી રજીસ્ટ્રી,કલેક્ટર કચેરી

યુ.જે દ્રિવેદી પ્રાંતકડી મામલતદાર કચેરી-જોટાણા

કે.સી જાની મામલતદાર કચેરી,જોટાણા મામલતદાર કચેરી,જોટાણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો