તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલાં ગુડ ન્યૂઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલાં ગુડ ન્યૂઝ

આજે કડીથી મા નર્મદા યાત્રાના 3 રથનું પ્રસ્થાન

મહેસાણા | સરદારસરોવર ડેમના દરવાજા બંધ કરવાના કેન્દ્ર સરકારે આપેલા ઐતિહાસિક નિર્ણયને જન ભાગીદારીથી ઉત્સવ તરીકે મા નર્મદા યાત્રા કાઢવામાં આવનાર છે. જેનો પ્રારંભ બુધવારે સવારે 9 વાગે કડી એપીએમસી ખાતેથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરાવશે. જિલ્લાના 341 ગામોમાં 3 રથ પરિભ્રમણ કરશે.

અન્ય સમાચારો પણ છે...