તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીમાં રહેઠાણોના દબાણ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીનાકરણનગર રોડ સ્થિત ઇન્દ્રપ્રસ્થ ફ્લેટમાં રહેતા રહીશે ફ્લેટની માર્જીનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરતા બાજુના શિકાગો ફ્લેટના રહીશોએ મુખ્યમંત્રી સહિતને રજૂઆત કરી છે.

ઇન્દ્રપ્રસ્થ ફ્લેટમાં ભોંયતળીયાના ફ્લેટની પાછળની માર્જીનની જગ્યામાં તાજેતરમાં બાંધકામ કરાયું હતું. જે બાજુના શિકાગો ફ્લેટના રહીશોને અડચણરૂપ હોઇ વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે, મુદ્દે વારંવાર પાલિકાને રજુઆત કરવા છતાં રબાંધકામ દૂર કરવામાં પાલિકા આંખ આડા કાન કરી રહી છે જેને પગલે શિકાગો ફ્લેટના રહીશોએ પાલિકાની ઢીલી નીતિને પગલે બુધવારે મુખ્યમંત્રી સહિત કલેક્ટર, પ્રાંત અધિકારીને લેખિતમાં ગેરકાયદેસર દબાણ દુર નહિં કરવામાં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે ઉપવાસ પર ઉતરવા તેમજ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી આવેદનપત્ર આપ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો