તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • થોળ |કડી તાલુકાના થોળની અનુપમ પ્રા. શાળાના શિક્ષક પટેલ પિયુષભાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થોળ |કડી તાલુકાના થોળની અનુપમ પ્રા. શાળાના શિક્ષક પટેલ પિયુષભાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થોળ |કડી તાલુકાના થોળની અનુપમ પ્રા. શાળાના શિક્ષક પટેલ પિયુષભાઇ રમણભાઇને શિક્ષકદિને મર્ચન્ટ કોલેજ બાસણામાં યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક સમારંભમાં સાંસદ જયશ્રીબેન પટેલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો હતો. જે પ્રસંગે જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી, કલેક્ટર, શિક્ષણ સમિતિના ચેરમેન વગેરેની હાજરીમાં સન્માન કરાયું હતું.

થોળ પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો