તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીના રાખડીયાની સીમમાંથી ઓઈલ ચોરતા 3 શખસો ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | કલ્યાણપુરાથીકડી જવાના રોડ પર રાખડીયા ગામની સીમમાં રોડની બાજુમાં આવેલા ગલ્લાની પાછળ ટેન્કરો ઊભાં રાખી તેમાંથી ઓઈલ ચોરી કરતા મોલારામ ઠાકરારામ બિશ્નોઈ (રહે.કબુલી, તા.ગુડામાલાની, જિ.બાડમેર, રાજસ્થાન), ભાવેશ ઈશ્વરભાઈ રામી (રહે.કુંડાળ, બનાસકાંઠા સોસા, તા.કડી) તથા વિજય સોમાભાઈ નાયી (રહે.કુંડાળ, બનાસકાંઠા સોસા, તા.કડી)એ તેઓ મજુરી કામ કરતા હોવાનું તેમજ કડીનો ગિરીશ પરમાર તેમનો શેઠ હોઈ તેના કહેવાથી કામ કરતા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ઓઈલનાં બે ટેન્કર, ઓઈલ ચોરી કરવાનાં સાધનો તથા ચોરી કરેલું ઓઈલ ભરેલા લોખંડના તથા પ્લાસ્ટીકના કેરબા મળીને કુલ રૂ.34,56,245નો મુદ્દામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો