• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • કડી | કડીનામુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદ નીમીત્તે સોમવારે શહેરના લક્ષ્મીપુરા

કડી | કડીનામુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદ નીમીત્તે સોમવારે શહેરના લક્ષ્મીપુરા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી | કડીનામુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદ નીમીત્તે સોમવારે શહેરના લક્ષ્મીપુરા રોડ સ્થિત ઈદગાહ ખાતે વર્ષો જુની પરંપરા મુજબ ઈદની સમૂહ નમાજ અદા કરી હતી. ઈદગાહ ખાતે કડી શહેર ભાજપ દ્વારા ઠંડા પીણાનુ આયોજન કરી મુસ્લિમોને ઈદ મુબારક કરેલ.ઈદગાહ ખાતે કડી પાલિકા પ્રમુખ કનુભાઈ પટેલ, બબલુભાઈ ખમાર,જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પ્રકાશ પટેલ, કપુ નાયક સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા.