તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • અમેરિકન ફોટોગ્રાફર એવલિન પોતાની દીકરીનો હાથ પકડીને ફ્લોરિડાના થિયેટરના ડ્રેસિંગ

અમેરિકન ફોટોગ્રાફર એવલિન પોતાની દીકરીનો હાથ પકડીને ફ્લોરિડાના થિયેટરના ડ્રેસિંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકન ફોટોગ્રાફર એવલિન પોતાની દીકરીનો હાથ પકડીને ફ્લોરિડાના થિયેટરના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા ત્યારે જોયું તે ઘણી છોકરીઓ તૈયાર થઇ રહી છે, ત્યારે ફોટો ક્લિક કર્યો હતો. નેશનલ જિયોગ્રાફિકને ફોટો મોકલતી વખતે તેમણે લખ્યું હતું કે હું જાણું છું કે બાળકીઓમાં એક અલગ પ્રકારનો જાદુ હોય છે. પણ અફસોસ છે કે હું માત્ર સાત બાળકીઓનો ફોટો લઇ શક્યો.

જાદુગર ગર્લ્સ : ફ્લોરિડાના થિયેટરમાં મેક-અપ કરી રહેલી નાની બેલે ડાન્સર્સ

અન્ય સમાચારો પણ છે...