તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીમાં ગોડાઉનનાં તાળાં તોડી 33 ગેસ સિલિન્ડરોની ચોરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડીમાંશિવમ ગેસ સર્વિસના ઉદ્યોગનગર સ્થિત ગોડાઉનમાંથી તસ્કરો ગેસના 33 સિલિન્ડરો ચોરી ગયાની ફરિયાદ કડી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

કડીના નંદાસણ રોડ સ્થિત ઉદ્યોગનગરમાં એચ.પી. ગેસની શિવમ ગેસ એજન્સીનું ગોડાઉન આવેલુ છે. જેમાં કોઇ અજાણ્યા શખસો દ્વારા ગોડાઉનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદરથી 14 કિલોના 23 અને 19 કિલોના 10 મળી કુલ 33 સિલિન્ડરો ચોરી ગયા હતા. જેમાં 4 સિલિન્ડરો ભરેલા અને 29 ખાલી હતા. બાબતની જાણ શનિવારે એજન્સીના મેનેજર મનોજભાઇ પટેલને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો