કડીમા વાજપેયીની પૂર્ણતિથીએ તેમની યાદમા કાવ્યાંજલી

કડી : કડી ભાજપ દ્વારા શહેરના ચંપાબા ટાઉનહોલમા રવિવારે પૂર્વ વડાપ્રધાન વાજપેયજીની પ્રથમ માસિક પૂર્ણતિથી...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:31 AM
Kadi - કડીમા વાજપેયીની પૂર્ણતિથીએ તેમની યાદમા કાવ્યાંજલી
કડી : કડી ભાજપ દ્વારા શહેરના ચંપાબા ટાઉનહોલમા રવિવારે પૂર્વ વડાપ્રધાન વાજપેયજીની પ્રથમ માસિક પૂર્ણતિથી નિમીત્તે તેમની યાદમા પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરતભાઈ પંડ્યાની અધ્યક્ષતામાં કાવ્યાંજલી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય કરશન સોલંકી,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.

X
Kadi - કડીમા વાજપેયીની પૂર્ણતિથીએ તેમની યાદમા કાવ્યાંજલી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App