તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • મહેસાણા | મહેસાણાપરિસમ્પતીએ વિશ્વ પર્યાવરણ દિવસ 2017ની ઉજવણી ઉત્તર કડી

મહેસાણા | મહેસાણાપરિસમ્પતીએ વિશ્વ પર્યાવરણ દિવસ 2017ની ઉજવણી ઉત્તર કડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાપરિસમ્પતીએ વિશ્વ પર્યાવરણ દિવસ 2017ની ઉજવણી ઉત્તર કડી ખાતે કરી હતી. સમારંભનો ધ્યેય કર્મચારીઓમાં ઉદ્યોગના કારખાનાઓમાંથી નિકળતાં કચરાથી પર્યાવરણને સુરક્ષિત રાખવા માટેનો હતો.કાર્યક્રમની અધ્યક્ષતા વી.જે. પંડ્યા,એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર-એસેટ મેનેજર પ્રસંગના મુખ્ય મહેમાન વાય.એલ.વર્મા,ડિસ્ટ્રીક્ટ ફોરેસ્ટ ઓફિસર,મહેસાણા,જે.ડી.પ્રિયદર્શી,આર -જી પી સી બી,મહેસાણા અને મહેશ પંડ્યા, ડાયરેક્ટર,સ્વયં સેવી સસ્થા-પર્યાવરણ મિત્ર,બધા સેક્શનના વડા,ઇનચાર્જ અને કર્મચારીઓ હતાં. સમારંભનું ઉદ્દઘાટન કરતાં ઇડી-એસેટ મેનેજરે કહ્યું કે વર્ષે યુ એન પી વિશ્વ પર્યાવરણ દિવસ માટે સુસંગત થીમ આપી છે.

અન્ય સમાચારો પણ છે...