તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત લઠ્ઠાકાંડ અંગે સરકાર કડક પગલાં લેશે: ભાજપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતનાવરેલી ગામે લઠ્ઠાકાંડના કારણે લોકોના મૃત્યું થઈ રહ્યા છે. કોંગ્રેસે ઘટનાને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. જેના જવાબમાં ભાજપએ જણાવ્યું છે કે નશાની બદી માટે જવાબદાર તત્વે સામે સરકાર કડક પગલાં લેશે. સાથે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ સુરતની ઘટનાની તપાસના તાત્કાલિક આદેશ આપ્યા છે. પોલીસ પર પગલાં લીધા છે અને આરોપીઓને તાકીદે પકડી લેવાના પગલાં ભર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો