રથયાત્રાની સાથે સાથે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રથયાત્રાની સાથે સાથે

>રથયાત્રામાંબગીઓમાં સાધુ સંતો પણ જોડાયા

>દસ મણ કાકડી, ચૌદ મણ મગ અને પાંચ મણ જાંબુનો પ્રસાદ વહેંચાયો

>રથયાત્રા દરમિયાન 300 જેટલા સુરક્ષા જવાનો ખડેપગે

>મનસુખભાઇ વ્યાયામ મંડળના અખાડીયોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બન્યા

>મંડી બજારના નાકે પાલિકાના સત્તાધીશો દ્વારા સ્વાગત

>રથયાત્રા દરમિયાન સવારે અસહ્ય ઉકળાટ બપોર બાદ વરસાદ

>રથયાત્રામાં મારવાડી નૃત્ય, રાસ-ગરબા તેમજ વેશભુષા આકર્ષણનું કેન્દ્ર

>વાલમમાં ઉજવાતા ઐતહાસિક હાથિયા ઠાઠુ મહોત્સવના હાથિયો પણ >રથયાત્રામાં જોડાયો

>રથયાત્રા બાદ હરિહર સેવા મંડળ ખાતે શ્રધ્ધાળુઓને પ્રસાદ અપાયો