• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • વડોદરા |કાદવ વાળા રસ્તા, સંેકડો મગર, ઘૂંટણ સુધીનું ઘાસ, નદી

વડોદરા |કાદવ વાળા રસ્તા, સંેકડો મગર, ઘૂંટણ સુધીનું ઘાસ, નદી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |કાદવ વાળા રસ્તા, સંેકડો મગર, ઘૂંટણ સુધીનું ઘાસ, નદી તરફનો સીધો ઢાળ બધાથી બચીને જો આગળ વધી શકો તો તમને વિશ્વાિમત્રી અને ઢાઢરના સંગમનો અલભ્ય નજારો જોવા મળે. અહીં માણસોનું નહી મગરોનું રાજ ચાલે છે. ગામવાસીઓના કહેવા મુજબ વિશ્વાિમત્રી અને ઢાઢરના સંગમ પાસે અંદાજે 100 થી વધુ મગરો વસવાટ કરે છે. આમ તો વડોદરાથી સ્થળ 35 િકલોમીટર દૂર, કોઠવાડા પાસે છે, પણ ભાગ્યે શહેરની કોઈ વ્યક્તિ સ્થળે પહોંચવાની િહંમત કરે. બન્ને નદીઓમાં પાણી હોય ત્યારે ગામલોકો પણ સંગમ સુધી જવાની િહંમત કરતા નથી. જો એકાદ ગામવાસી સાથે આવે તો લાકડી ઠોકતો ઠોકતો ચાલે જેથી ઘાસમાં છુપાયેલો કોઇ મગર હોય તે ભાગી જાય. }ક્વોડકોપ્ટર : તપન પરીખ }તસવીર : વિપુલ માને

ભાસ્કર વિશેષ | વિશ્વામિત્રી અને ઢાઢરના સંગમની અનોખી તસવીર

અન્ય સમાચારો પણ છે...